Blog

🌹 વિહોતર ગ્રુપ ઓફ ભારત તરફથી હાર્દિક શુભેચ્છાઓ. 🌹

🌹 વિહોતર ગ્રુપ ઓફ ભારત તરફથી હાર્દિક શુભેચ્છાઓ. 🌹

ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, ડીસાના ચેરમેન તરીકે નિયુક્તિ પામેલ આદરણીય શ્રી ખેતાભાઈ જગમાલભાઈ દેસાઈ વાઈસ ચેરમેન શ્રી અરજણભાઈ પટેલ સાથે શ્રી પરબતભાઈ સરકાર , કલ્યાણભાઇ , નરસિંહભાઈ , જયેશભાઈ, શૈલેષભાઈ ,કિરણભાઈ દિઘડી નું વિહોતર ગ્રુપ દ્વારા હાર્દિક સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. આપના નેતૃત્વ હેઠળ ખેડૂતો, સમાજ અને વિસ્તારના વિકાસને નવી દિશા મળે તેવી શુભકામનાઓ. 🌹 વિહોતર ગ્રુપ ઓફ ભારત તરફથી હાર્દિક શુભેચ્છાઓ. 🌹

Your experience on this site will be improved by allowing cookies Cookie Policy